રોજનું એક સફરજન ખાવાની ડોક્ટર પણ સલાહ આપે છે

Published by: gujarati.abplive.com

પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે સફરજન છાલ સાથે ખાવું કે છાલ વગર

Published by: gujarati.abplive.com

સફરજનની છાલ ફાઈબરથી ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

તેને છાલ સાથે ખાવાથી પાચનતંત્ર સુધરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

છાલમાં રહેલું ફાઈબર પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે, જેનાથી ઓવરઈટિંગ ટાળી શકાય છે અને વજન નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

સફરજનની છાલમાં 'ક્વેરસેટિન'જેવા એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સોજો ઓછો કરવામાં મદદરૂપ થાય છે.

Published by: gujarati.abplive.com

છાલ સાથે સફરજન ખાવાથી શરીરમાં સુગરનું શોષણ ધીમું થાય છે, જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

જે લોકોને ગેસ, એસિડિટી કે પેટ ફૂલવાની સમસ્યા હોય, તેમણે સફરજનની છાલ ઉતારીને ખાવું જોઈએ

Published by: gujarati.abplive.com

જો સફરજન ઓર્ગેનિક ન હોય, તો તેની છાલ પર કીટનાશક દવાઓ કે મીણ હોઈ શકે છે. આવા કિસ્સામાં છાલ ઉતારીને ખાવું એ સારો વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com