શું વધુ પડતી ગરમી હોય ત્યારે ઈંડાનું સેવન કરવું જોઈએ



પ્રોટીનનું પ્રમાણ ઈંડામાં ખૂબ જ વધારે હોય છે



વધુ પડતા સેવનથી નુકસાન થઈ શકે



યોગ્ય માત્રામાં સેવન કરવું જોઈએ



ઈંડા ખાવાથી કેટલાક લોકોને પાચનની સમસ્યા થઈ શકે



ગરમીમાં વધુ પ્રમાણમાં ઈંડા ન ખાવાની સલાહ આપવામાં આવે છે



પ્રોટીન માટે ઇંડા ખાઓ છો, તો ઓછી માત્રામાં ખાવા જોઈએ



વધુ પ્રોટીનનું સેવન કરવાથી પાચન બગડી શકે છે



ઉનાળામાં નાસ્તામાં ઈંડાનું સેવન કરવું શ્રેષ્ઠ



ઈંડામાં ભરપૂર પ્રોટીન હોય છે