દરેક લોકો જમવામાં ભાતને પસંદ કરે છે



શું પથરીની બીમારી હોય તો ભાત ખાવા જોઈએ કે નહીં



ઓક્સાલેટ એક એવો પદાર્થ છે જે શરીરમાં પથરી બનાવવામાં મદદ કરે છે



ભાતમાં તેની માત્રા ખૂબ જ ઓછી હોય છે



આ કારણે પથરીના દર્દીઓ ભાતનું સેવન કરી શકે છે



કારણ કે ભાત ઓછા ઓક્સાલેટના ખાદ્ય પદાર્થ છે



ભાત એકદમ સરળ હોય છે પચવામાં



તે પાચનતંત્ર પર વધારે ભાર આપતા નથી



જે પથરીના દર્દીઓ માટે જરુરી હોય છે



પથરીના દર્દીએ રાંધેલા ભાત જ ખાવા જોઈએ નહીં કે કાચા