કાચી ડૂંગળી ભારતીય ખોરાકનો એક ભાગ છે

Published by: gujarati.abplive.com

પછી ભલે થાળીમાં દાલ-રોટલી કે પરાઠા હોય, પરંતુ ડૂંગળી તો જોઈએ જ

Published by: gujarati.abplive.com

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કાચી ડૂંગળી ખાવી ફાયદાકારક છે કે નુકશાનકારક

Published by: gujarati.abplive.com

ડુંગળીમાં રહેલા ફાઇબર અને પ્રીબાયોટિક્સ પાચન શક્તિ વધારવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન-સી અને એન્ટીઑકિસડન્ટ્સ હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો કરે છે.

Published by: gujarati.abplive.com

કાચી ડુંગળી શરીરને ઠંડક પ્રદાન કરે છે અને લૂ લાગવાથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

ડુંગળીમાં હાજર સલ્ફર અને ફ્લેવોનોઇડ્સ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં સહાયક છે

Published by: gujarati.abplive.com

તે કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હૃદય સંબંધિત બીમારીઓ સામે રક્ષણ આપે છે.

Published by: gujarati.abplive.com

ડુંગળીમાં પોટેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com