નહાતી વખતે શું રોજ સાબુ લગાવવો જોઈએ?

Published by: gujarati.abplive.com
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

નહાવું ખૂબ જ જરૂરી છે આનાથી આપણને શારીરિક અને માનસિક લાભ મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આનાથી તણાવ ઓછો થાય છે સુધરે છે અને સ્નાયુઓને આરામ મળે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આનાથી શરીરની ત્વચા સાફ થાય છે અને માનસિક રીતે તાજગી અનુભવાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

નહાવાથી શરીરનો પરસેવો બેક્ટેરિયા અને ગંદકી ધોવાઈ જાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

નાહવા સાથે સાબુનો ઉપયોગ કરવામાં આવે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ચાલો જાણીએ કે શું નાહતી વખતે સાબુ રોજ લગાવવો જોઈએ

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

રોજ નહાતી વખતે સાબુ લગાવવો ત્વચા માટે હાનિકારક હોય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આમ કરવાથી સાબુમાં રહેલા કેમિકલને કારણે ત્વચાને નુકસાન થાય છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

આનાથી ત્વચામાં શુષ્કતા આવી શકે છે ખંજવાળ અને એલર્જીની સમસ્યા થઈ શકે છે

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

તેથી નહાતી વખતે સાબુ અઠવાડિયામાં ઓછામાં ઓછો બે થી ચાર વાર લગાવવો જોઈએ