ગરમીમાં દરેક લોકો ફ્રિજનું ઠંડુ પાણી પીવે છે

ફ્રિજનું ઠંડુ પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે

આ ઠંડુ પાણી પાચનતંત્ર નબળું પડે છે

આ પાણી પીવાથી ગળામાં સોજો થઈ શકે છે

ઠંડુ પાણી તમારા હૃદયના ધબકારાને પણ અસર કરી શકે

આ ઠંડક તાત્કાલિક રાહત આપે છે પરંતુ શરીર માટે હાનિકારક

ખૂબ ઠંડુ પાણી આંતરડાને સંકોચે છે અને પાચનની સમસ્યાઓ થાય છે

માટલાનું પાણી કુદરતી રીતે ઠંડુ અને ખનિજોથી ભરપૂર હોય છે

ઠંડુ પાણી પીવાથી મોંઢામાં ચાંદા પડી શકે છે

ગરમીમાં એકદમ ઠંડુ પાણી પીવાથી બચવું