ઘણા લોકો સવારમાં ચા અને બ્રેકનો નાસ્તો કરે છે



પરંતુ નિયમિત આ નાસ્તો કરવાથી શરીરને ખુબ નુકશાન થાય છે



બજારમાં મળતી મોટા ભાગની બ્રેડ મેંદાથી બને છે



સાથે તેમાં હાનિકારક પ્રિઝર્વેટિવ્સ હોય છે



જેને પચાવવા મુશ્કેલ હોય છે, આ પેટ સંબંધિત સમસ્યાઓ તરફ દોરી શકે છે



ડાયાબિટીસના દર્દીઓ માટે નુકસાનકારક છે



એસિડિટી અને ગેસની સમસ્યા થઈ શકે છે



જો તમને પેટના અલ્સરની સમસ્યા હોય, તો ચા અને બ્રેડનું સેવન એસિડનું ઉત્પાદન વધારી શકે છે



બ્રેડમાં સોડિયમનું પ્રમાણ વધુ હોઈ શકે છે જે બ્લડ પ્રેશરને અસર કરી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો