આજકાલ બદલાતી લાઇફસ્ટાઇલના કારણે ઘણા ચેપ શરીરમાં થાય છે

Published by: gujarati.abplive.com

લોકો એવું માને છે કે શરીર પોતે જ દરેક સમસ્યા વિશે સંકેતો આપે છે

લીવરમાં વધુ પડતી ચરબી જમા થવાથી સોજો અને લીવર ફેલ થઈ શકે છે

હૃદય રોગ વિશ્વમાં મૃત્યુનું મુખ્ય કારણ છે

છાતીમાં દુખાવો, થાક અથવા શ્વાસ લેવામાં તકલીફ આ સમસ્યા હૃદય રોગથી થાય છે

હાઈપરટેંશન રક્ત વાહિનીઓને નુકસાન પહોંચાડે છે

તેનાથી હૃદયરોગનો હુમલો, સ્ટ્રોક અને કિડનીને ફેલ કરી શકે છે

HIV વાયરસ ધીમે ધીમે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે

ટાઈપ 2 ડાયાબિટીસ ધીમે ધીમે હૃદય, કિડની, આંખો અને નસોને નુકસાન પહોંચાડે છે

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.