કેરીનો રંગ એકસરખો અને કુદરતી હોવો જોઈએ.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખૂબ જ ચમકદાર કેરી કેમિકલથી પાકેલી હોઈ શકે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેરીની છાલ પરથી તેની ઓળખ થાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

છાલનો કલર આછો હોય મેલો લાગે તો ન ખરીદો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાઘ વાળી કેરી પણ ન ખરીદો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ડાંડીની નજીકથી સુગંધ આવતી હોય તો કેરી મીઠી હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધારે કરચલીઓવાળી કેરી ન ખરીદો .

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ