ભાગદોડ ભરી જીંદગીમાં હેલ્થનું ધ્યાન રાખવું ખુબ જરુરી છે

આજે લાખો લોકો હાઈ બીપીથી પરેશાન છે

કેટલાક ઘરેલું ઉપાયથી તેમા રાહત મેળવી શકાય છે

ખોરાકમાં મીઠાનું પ્રમાણ ઘટાડવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રાખવામાં મદદ મળે છે

લીલાં શાકભાજી ખાઓ

દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલવાથી BP નિયંત્રણમાં મદદ મળી શકે છે

વજન નિયંત્રણમાં રાખો

યોગ, ધ્યાન અને ઊંડા શ્વાસ લેવાની કસરત તણાવ ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે

ચા-કોફીનું સેવન મર્યાદિત રાખો

ફળોનું સેવન વધારો

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો