શાકાહારી લોકો માટે સોયાબીન પ્રોટીનનો મોટો સ્ત્રોત છે.

Published by: gujarati.abplive.com

સોયાબીનમાં શરીર માટે જરૂરી બધા 9 એમિનો એસિડ છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સોયાબીન ખૂબ જ ગુણકારી છે.

Published by: gujarati.abplive.com

તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી પાચન સારું થાય છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીનથી ભરપૂર સોયાબીન સ્નાયુ મજબૂત કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તેમાં કેલ્શિયમ હોવાથી હાડકાની ઘનતા સારી રીતે જળવાય છે.

Published by: gujarati.abplive.com

તે વજન ઘટાડવા અને ભૂખને નિયંત્રિત કરવા માટે ઉત્તમ છે.

Published by: gujarati.abplive.com

સોયાબીનના ટુકડાને શેકીને તેનો બારીક લોટ બનાવી શકાય.

Published by: gujarati.abplive.com

ઘઉંના લોટ સાથે સોયાબીનનો લોટ મિક્સ કરીને ખાઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

આ સિવાય સોયાબીનને ઉકાળી કે શેકીને પણ ખાઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

અહીં આપેલી વિગતો માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ તબીબી સમસ્યા અથવા આહારમાં ફેરફાર માટે હંમેશા તમારા ડૉક્ટરની યોગ્ય સલાહ લો.

Published by: gujarati.abplive.com