આંખોની કાળજી રાખવી ખૂબ જ જરુરી છે



આંખના નંબર દૂર કરવા તમે ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓનું સેવન કરી શકો છો



દરેક ઉંમરના લોકો માટે આંખના સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી



આંખના નંબર દૂર કરવા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ



લીલા પાંદડાવાળા શાકભાજીમાં ભરપૂર વિટામિન હોય છે



જરદાળુ અને શક્કરીયામાં બીટા કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે



બીટા કેરોટીન આંખ માટે સારુ



વિટામિન A આંખ માટે ખૂબ જ ઉપયોગી



તમે આંખના નંબર દૂર કરવા કઠોળનું પણ સેવન કરી શકો છો



આંખોના સ્વાસ્થ્ય માટે ઈંડા ખૂબ જ સારા