મોનસૂનમાં રહેશો હેલ્ધી આ 7 સુપરફુડનું કરો સેવન



મોનસૂનમાં બીમારીનું જોખમ વધી જાય છે



મોનસૂનમાં બીમારીનું જોખમ વધી જાય છે



મોનસૂનમાં સંક્રમણનું જોખમ પણ વધે છે



તો આ સમયે ઇમ્યુનિટિ બૂસ્ટ કરતા ફૂડ ખાવ



સંતરા, આંબળા,લીંબુનું સેવન કરો



આ સમયે પ્રોટીનથી ભરપૂર કઠોળનું કરો સેવન



આદુ હળદર તુલસીયુક્ત ચાનું કરો સેવન



આ હર્બલ ટી શરદીથી બચાવશે



લસણમાં એન્ટીવાયરલ ગુણ છે



જે ઇમ્યુનિટી પણ વધારે છે