ગેસ અને એસિડિટી ખરાબ આંતરડા (Gut Health) ની નિશાની છે.

Published by: gujarati.abplive.com

આંતરડા બગડવાથી ત્વચા અને મૂડ પર પણ ખરાબ અસર થાય છે.

Published by: gujarati.abplive.com

દહીં પ્રોબાયોટિક હોવાથી પેટમાં સારા બેક્ટેરિયા વધારે છે.

Published by: gujarati.abplive.com

બપોરના ભોજનમાં દહીં લેવું સૌથી વધુ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

કેળા અને સફરજનનું ફાઈબર આંતરડાની સફાઈ કરે છે.

Published by: gujarati.abplive.com

નાસ્તામાં ઓટ્સ ખાવાથી પાચનતંત્ર સારું રહે છે.

Published by: gujarati.abplive.com

લસણ એક નેચરલ પ્રીબાયોટિક છે, જે પાચન સુધારે છે.

Published by: gujarati.abplive.com

ફણગાવેલા કઠોળ (Sprouts) આંતરડા માટે સુપરફૂડ ગણાય છે.

Published by: gujarati.abplive.com

મગ અને ચણાના સ્પ્રાઉટ્સ પાચનતંત્રને સક્રિય રાખે છે.

Published by: gujarati.abplive.com

આ 5 વસ્તુઓ રોજ ખાવાથી પેટ એકદમ હળવું અને સ્વસ્થ રહે છે.

Published by: gujarati.abplive.com