આ પાંચ ફૂડ હોર્મોનલ બેલેન્સમાં કારગર ફ્લેક્સ સીડનું સેવન હોર્મોન્સ બેલેન્સ કરે છે આ બીજ ફાઇટોએસ્ટ્રોજનનો સારો સોર્સ છે અળસી ઓમેગા3 ફેટી એસિડનો સારો સોર્સ છે મેથીના બીજ પણ હોર્મનલ સંતુલન કરે છે મેથીના સેવનથી ડાયાબિટિસનો ખતરો ટળે છે મેથી વેઇટ લોસમાં પણ કારગર છે ડાર્ડ ચોકલેટનું સેવન હોર્મોન્સને સંતુલિત કરશે ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ જે મિનરલસ્ વિટામિનનો સારો સોર્સ છે ઇંડાનું સેવન પણ હોર્મોનલને સંતુલિત કરશે ઇંડા પ્રોટીન પણ સારો સોર્સ છે એગ ટેસ્ટોટેરોનના સ્તરને નિયત્રિત કરે છે.