શેરડીનો રસ અને નારિયેળ પાણી બંને લોકપ્રિય છે

Published by: gujarati.abplive.com

શેરડીનો રસ એનર્જી આપતું કુદરતી ડ્રિંક છે

તેમાં રહેલી નેચરલ શુગર શરીરની થાક ઝડપથી દૂર કરે છે

Published by: gujarati.abplive.com

શેરડીનો રસ પાચન તંત્ર માટે લાભદાયક છે

તે શરીરને ડિહાઇડ્રેશનથી બચાવવામાં મદદ કરે છે

નારિયેળ પાણી હળવું અને મિનરલ્સથી ભરપૂર હોય છે

તેમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ્સ શરીરને અંદરથી હાઇડ્રેટ રાખે છે

નારિયેળ પાણી પેટ, હૃદય અને કિડની માટે ફાયદાકારક છે

વજન ઘટાડવામાં નારિયેળ પાણી મદદરૂપ સાબિત થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.