લૂ લાગ્યાં બાદ કરો આ 10 ઘરેલુ ઉપાય

Published by: gujarati.abplive.com

લૂ લાગ્યે તરત જ ઠંડુ પાણી પીવો

Published by: gujarati.abplive.com

લીંબુ પાણી પીવાથી તાજગી મળે છે

Published by: gujarati.abplive.com

છાશ પીવાથી શરીર ઠંડુ રહે છે

Published by: gujarati.abplive.com

ડુંગળીનો રસ લૂ સામે રક્ષણ આપે છે

Published by: gujarati.abplive.com

નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે છે

Published by: gujarati.abplive.com

એલોઇવેરા જ્યુસ ઠંડક આપે છે

Published by: gujarati.abplive.com

આમ પન્ના પીવાથી લૂમાં રાહત મળે છે

Published by: gujarati.abplive.com

માથા પર ઠંડા પાણીની પટ્ટી રાખો

Published by: gujarati.abplive.com

વધુ આરામ કરો અને સૂર્યપ્રકાશથી દૂર રહો

Published by: gujarati.abplive.com

હળવો અને પ્રવાહી આહાર લો

Published by: gujarati.abplive.com