ઉનાળામાં સૂર્યના કિરણોથી બચવા માટે સનસ્ક્રીન લગાવવામાં આવે છે

Published by: gujarati.abplive.com

સનસ્ક્રીનનો વધુ ઉપયોગ કરવાથી સ્કિનમાં એલર્જી થઈ શકે છે

સનસ્ક્રીનમાં કેટલાક પ્રકારના હાનિકારક કેમિકલ્સ હોઈ શકે છે

હાનિકારક કેમિકલ્સ સ્કિન ઈરિટેશનનું કારણ બની શકે છે

ઈરિટેશનના કારણથી પિમ્પલ્સ વધી શકે છે

સનસ્ક્રીન સંવેદનશીલ ત્વચા માટે નુકસાનકારક હોઈ શકે છે

સનસ્ક્રીન આંખોમાં જવાથી બળતરા થઈ શકે છે

લાંબા સમય સુધી સનસ્ક્રીનના ઉપયોગથી સ્કિન ડ્રાય થાય છે

સનસ્ક્રીન યોગ્ય રીતે ન સાફ કરવાથી સ્કિન પ્રોબ્લેમ્સ વધી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે