રોજ 7-8 ગ્લાસ પાણી પીવું શરીરને સ્વસ્થ અને એક્ટિવ રાખવા માટે અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી ન પીવાથી શરીર પ્રોપર ડિટોક્સ થતું નથી અને બીમારીઓનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

શરીરમાં પાણીની સતત ઉણપ કિડની જેવા અંગોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે.

Published by: gujarati.abplive.com

વારંવાર મોં સુકાવુ કે હોઠ ફાટવા એ શરીરમાં પાણીની ઘટ હોવાના સ્પષ્ટ સંકેતો છે.

Published by: gujarati.abplive.com

જો પેશાબનો રંગ ઘેરો પીળો હોય, તો સમજી લેવું કે તમે ડિહાઇડ્રેશનનો શિકાર છો.

Published by: gujarati.abplive.com

યોગ્ય રીતે હાઇડ્રેટેડ રહેવાથી પેશાબનો રંગ હંમેશા આછો સફેદ કે પારદર્શક રહે છે.

Published by: gujarati.abplive.com

પાણી ઘટવાથી શરીરમાં સતત થાક, સુસ્તી અને કામ કરવાની શક્તિમાં ઘટાડો થાય છે.

Published by: gujarati.abplive.com

હાઇડ્રેટેડ રહેવા માટે બહાર નીકળતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખવાની આદત પાડો.

Published by: gujarati.abplive.com

સાડા પાણી સિવાય આહારમાં નાળિયેર પાણી અને તાજા ફળોનો સમાવેશ કરવો ખૂબ લાભદાયી છે.

Published by: gujarati.abplive.com

તરસ લાગે તેની રાહ જોયા વિના દિવસભર સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ.

Published by: gujarati.abplive.com