શરીરમાં આ 5 લક્ષણો અનુભવાય તો સાવધાન, આ બીમારીના છે સંકેત

આ લક્ષણો ફેટી લિવરના આપે છે સંકેત

આ 5 છે ફેટી લિવરના મુખ્ય લક્ષણો

પેટીની આસપાસ ચરબી વધવી

પેટ હંમેશા ફુલેલું રહેવું

સતત થકાવટ અનુભવવવી

ભૂખ ઓછી લાગવી, ઉલ્ટી થવી

Published by: gujarati.abplive.com

શરીરમાં આ 5 લક્ષણો અનુભવાય તો સાવધાન, આ બીમારીના છે સંકેત

હેર લોસ, સ્કિન પર ચકતા થવા

આ તમામ ફેટી લિવરના લક્ષણો છે