ઉનાળામાં સ્કિનની અનેક સમસ્યાઓ થાય છે



આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ ખૂબ જ જરૂરી છે



સનબર્નને કારણે ત્વચાને નુકસાન થવાની સમસ્યાઓ વધે છે



બહાર નિકળો ત્યારે સનસ્ક્રીનનો ઉપયોગ કરો



સ્કિન હેલ્ધી રહેશે અને યૂવી કિરણોથી બચાવશે



સનસ્ક્રીનની સાથે સાથે મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો



ઉનાળામાં ત્વચાને હાઇડ્રેટ રાખવા માટે પાણીનું સેવન જરૂરી છે



મેકઅપ દૂર કરવાનું ભૂલશો નહીં



રાત્રે સૂતા પહેલા અઠવાડિયામાં એકવાર એક્સફોલિએશન કરો



ઉનાળામાં સ્કિનની સંભાળ ખૂબ જ જરુરી બને છે