તકમરિયાનું સેવન વેઇટ લોસમાં કારગર છે?

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે તકમરિયાનો ઉપયોગ ડાયટમાં કરી શકાય છે.

Published by: gujarati.abplive.com

તકમરિયા પેટ લાંબા સમય સુધી ભરેલું રહેવામાં મદદ મળી શકે છે.

Published by: gujarati.abplive.com

તેનાથી વારંવાર ભૂખ લાગવાની સમસ્યા ઓછી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

પલાળેલા તકમરિયા પાણી સાથે લેવાથી હાઇડ્રેશન જાળવવામાં મદદ મળી શકે છે.

Published by: gujarati.abplive.com

તકમરિયામાં કેલરીનું પ્રમાણ ઓછું હોય છે, તેથી તે સંતુલિત ડાયટનો ભાગ બની શકે છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે માત્ર તકમરિયા પર આધાર રાખવો યોગ્ય નથી

Published by: gujarati.abplive.com

તેની સાથે પૌષ્ટિક આહાર અને યોગ્ય પ્રમાણમાં પ્રોટીન લેવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

તકમરિયાને દૂધ, દહીં અથવા પાણીમાં પલાળીને લઈ શકાય છે.

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવા માટે કોઈપણ ડાયટ બદલતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.

Published by: gujarati.abplive.com