જરૂરિયાતથી વધુ પાણી પીવાના નુકસાન જાણો છો?

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ પાણી પીવાથી શરીરમાં સોડિયમનું સ્તર ઘટી શકે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઓવરહાઇડ્રેશનથી માથાનો દુખાવો થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધારે પાણી કિડની પર વધારાનો ભાર મૂકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વારંવાર પેશાબ આવવાથી અસ્વસ્થતા અનુભવાય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

વધુ પાણી પીવાથી ઊલટી કે મિતલી થઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરમાં થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હાથ, પગ અને ચહેરા પર સોજો આવી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગડી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

મગજમાં સોજો પણ આવી શકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ