શરીરમાં કોઈ સમસ્યા હોય તો પેશાબનો રંગ તમને સંકેત આપે છે



પેશાબના રંગ પરથી બીમારીની ઓળખ થાય છે



પેશાબના રંગમાં ફેરફાર પણ લીવર કેન્સરનું લક્ષણ હોઈ શકે



કમળો ધરાવતા લોકોને ઘાટો પેશાબ આવી શકે છે



દવાઓ તમારા પેશાબનો રંગ બદલી શકે છે



પેશાબનો રંગ ઓરેન્જ હોય તો લીવર સબંધિત સમસ્યા હોઈ શકે



એવુ પણ બની શકે કે લીવર નબળું પડી રહ્યું છે



શક્ય હોય તેટલું વધુ પાણી પીઓ અને ડૉક્ટર પાસે પણ જાઓ



પેશાબનો રંગ આછો પીળો હોય તો તે સ્વસ્થ હોવાની નિશાની



દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જરૂરી