દરેક લોકો દિવસની શરુઆત ચા સાથે કરતા હોય છે

મોટાભાગે લોકો સવારે ચા પીવે છે

કેટલાક લોકો રાત્રે પણ ચા પીવે છે

રાત્રે સૂતા પહેલા ચા પીવાથી કેટલીક ગંભીર સમસ્યાઓ થઈ શકે છે

રાત્રે ચા પીવાથી તમારા શરીરમાં નુકસાન થઈ શકે છે

ચામાં કેફી હોય છે જે ઉંઘને પ્રભાવિત કરી શકે છે

રાત્રે ચા પીવાથી છાતીમાં બળતરાની સમસ્યા થઇ શકે

રાત્રે સૂતા પહેલા ચા પીવાથી પેટમાં ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે

જમ્યા પછી તરત ચા પીવાનું ટાળો

દિવસમાં 2-3 કપથી વધુ ચા ના પીવો