30 વર્ષ બાદ ચહેરામાં ફરક આવે છે



સ્કિન ઢીલી પડવા લાગે છે



ફાઇન લાઇન્સ જોવા મળશે



કસાવટ લાવવા માટે કરો આ કામ



માઇલ્ડ ફેશવોશથી ચહેરો ક્લિન કરો



ક્લિનિંગ બાદ ટોનર લગાવાનું ન ભૂલો



કોફી ચહેરાની ડેડ સ્કિનને દૂર કરે છે



પાણીમાં મિક્સ કરીને સ્કર્બ કરો



નારિયેળ તેલથી ચહેરા પર માલિશ કરો



5 મિનિટ મસાજ કરો



દહીં મધનું માસ્ક લગાવો



તેનાથી ડાઘ ધબ્બા દૂર થાય છે



કોલેજનને બૂસ્ટ કરતા ફૂડ ખાઓ



એગ બીન્સ, ડ્રાઇફ્રૂટ સીડસ બેરીઝ ખાવ