લગ્નને હવે 2 મહિના જ બાકી,બ્રાઇડલ ગ્લો માટે અપનાવો આ ટિપ્સ



લગ્નને હવે 2 મહિના જ બાકી,બ્રાઇડલ ગ્લો માટે અપનાવો આ ટિપ્સ



લગ્નને 2 મહિના બાકી છે તો આ સ્કિન કેયર રૂટીન અપનાવો



ક્લિનીગ, ટોનિંગ, મોઇશ્ચરાઇઝર કરો



સીટીએમ રોજ એકવાર કરવાનું છે



હોમમેડ ફેસપેક ગ્લો માટે તૈયાર કરો



કેળા, મધ, ઓટ્સ દહી, મિકસ કરી લગાવો



ડેડ સ્કિન હટી જશે અને નેચરલ નિખાર આવશે



હેલ્ધી ડાયટને નિયમિત ફોલો કરો



આપનું સ્લિપ શિડ્યુઅલ સુધારો



7થી 8 કલાકની પૂર્ણ ઊંઘ લો



લગ્ન પહેલા 1થી 2 વાર ફેશિયલ જરૂર કરવો