બ્રાને લઈને સમાજમાં ઘણી માન્યતાઓ છે



ઘણો લોકોનો સવાલ છે કે શું બ્રા પહેરવાથી નુકસાન થાય છે



એક્સપર્ટ અનુસાર લાંબા સમય સુધી બ્રા પહેરવાથી કેટલાક નુકસાન થઈ શકે છે



ખોટી સાઈઝની બ્રા પહેરવાથી કમર અને ખભામાં દુખાવો થઈ શકે છે



ટાઈટ બ્રા પહેરવાથી ચામડી પર નિશાન અને બળતરા થઈ શકે છે



રાત્રે બ્રા પહેરીને સુવાથી આરામમાં તકલીફ થાય છે



બ્રાના કપડાથી એલર્જી થવાની સંભાવના રહે છે



ખોટી સાઈઝની બ્રા સ્તનના આકારને પ્રભાવિત કરે છે



બ્રા પહેરવાથી ચામડીનો પ્રાકૃતિક ભેજ ઓછો થઈ શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે