પાચનતંત્રને સ્વસ્થ રાખતા આ 10 ફૂડસ

Published by: gujarati.abplive.com

પ્રોબાયોટિક્સથી ભરપૂર દહીંનું કરો સેવન

Published by: gujarati.abplive.com

પપૈયામાં રહેલા એન્ઝાઇમ પાચનક્રિયાને સરળ બનાવે છે.

Published by: gujarati.abplive.com

ઓટ્સમાં રહેલું ફાઈબર આંતરડાને હેલ્ધી રાખે છે.

Published by: gujarati.abplive.com

છાલ સાથે સફરજન ખાવાથી પાચન દુરસ્ત રહે છે

Published by: gujarati.abplive.com

પાકેલું કેળું પાચન માટે સરળ અને ફાઈબરયુક્ત ફળ છે.

Published by: gujarati.abplive.com

મગની દાળ પચવામાં સરળ અને પોષક વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

ચિયા સીડ્સમાં રહેલું ફાઈબર પાચનતંત્ર માટે ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

પાલક જેવા લીલા શાકભાજી ફાઈબરનો સારો સોર્સ છે.

Published by: gujarati.abplive.com

શક્કરિયા પણ ફાઈબરથી ભરપૂર હોવાથી પાચન માટે ઉત્તમ છે

Published by: gujarati.abplive.com