આ 10 ભૂલના કારણે વધે છે વજન



શું આપનું વજન વધી રહ્યું છે



આ દસ ભૂલો તેના માટે જવાબદાર



જંકફૂડનું સેવન વજન વધારશે



પ્રોસેસ્ડ ફૂડનું સેવન વજન વઘારે



ડાયટ ફૂડના નામે મળતાં સુગરી ફૂડ કારણભૂત



ડાયટ ફૂડના નામે મળતાં સુગરી ફૂડ કારણભૂત



તળેલા ફરસાણું વધુ સેવન વજન વધારશે



ઘઉંનું નિયમિતન સેવન વજન વધારશે



વધુ સુગરનું ઇનટેઇક વજન વધારશે



જમ્યાના તરત બાદ પાણી ન પીશો



આ આદત પણ વજન વધારે છે