ખંજવાળની સમસ્યાના પાછળ આ 10 કારણો હોઇ શકે છે જવાબદાર

Published by: gujarati.abplive.com

ત્વચાની ડ્રાયનેસ ખંજવાળનું એક સામાન્ય કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

એલર્જીના કારણે શરીરના અલગ-અલગ ભાગોમાં ખંજવાળ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

એક્ઝિમા જેવી ત્વચાની સમસ્યામાં પણ ખંજવાળ રહે છે.

Published by: gujarati.abplive.com

ફંગલ ઇન્ફેક્શનથી ખંજવાળ સાથે લાલાશ પણ થઈ શકે

Published by: gujarati.abplive.com

મચ્છર કે અન્ય જીવજંતુના કરડવાથી પણ ખંજવાળ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતો પરસેવો અને ગરમીથી ત્વચામાં ખંજવાળ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

કેટલાક સાબુ, કોસ્મેટિક્સ અથવા કેમિકલ્સથી પણ એલર્જી થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સ્કેબીઝ જેવી ચેપજન્ય સમસ્યામાં ખાસ કરીને રાત્રે વધુ ખંજવાળ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ખંજવાળ લાંબા સમય સુધી રહે અથવા ફેલાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com