આ 10 નિયમ હૃદયના રાખશે કાયમ હેલ્ધી

Published by: gujarati.abplive.com

રોજ ઓછામાં ઓછા 30 મિનિટ નિયમિત કસરત અથવા વૉક કરો.

Published by: gujarati.abplive.com

આહારમાં શાકભાજી, ફળ અને આખા અનાજનો સમાવેશ કરો.

Published by: gujarati.abplive.com

વધુ પડતું મીઠું ખાવાનું ટાળો અને બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખો.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરાવતા રહો.

Published by: gujarati.abplive.com

તળેલી અને વધુ ચરબીવાળી વસ્તુઓનું સેવન ઓછું કરો.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન અને તમાકુથી સંપૂર્ણપણે દૂર રહો.

Published by: gujarati.abplive.com

ખોરાકમાં હેલ્ધી ફેટ્સ ધરાવતી વસ્તુઓને યોગ્ય માત્રામાં સામેલ કરો.

Published by: gujarati.abplive.com

પૂરતી ઊંઘ લો અને સતત સ્ટ્રેસ ઘટાડવાનો પ્રયાસ કરો.

Published by: gujarati.abplive.com

વજન વધવા ન દો અને હેલ્ધી વજન જાળવી રાખો.

Published by: gujarati.abplive.com