બીપીને કંટ્રોલ કરે છે આ 4 ચીજ



બીપીને કંટ્રોલમાં રાખવું જરૂરી છે



બીપીમાં દહીંનું રોજ સેવન કરો



દહીમાં પોટેશિયમ હોય છે



દહી હાઇબીપીને કંટ્રોલ કરે છે



હાઇબીપીમાં કેળાનું સેવન ઉપકારક છે



એક કેળામાં 420 ગ્રામ પોટેશિયમ હોય છે



ગ્રીન વેજિટેબલને ડાયટમાં કરો સામેલ



લીલી શાકભાજી બીપીને નિયંત્રિત રાખશે



રોજ 2 કળી લસણનું ચાવીને સેવન કરો



લસણમાં એલિસિન નામનું તત્વ છે



જે બીપીને કંટ્રોલ કરવામાં કારગર છે