છાશ વિટામિન C થી ભરપૂર હોય છે



છાશ પીવાથી શરીરને ઘણા લાભ પહોંચે છે



તે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે



છાશ તમારા લીવર અને શરીરને ડિટોક્સિફાઇ કરે છે



છાશ પીવાથી હાડકાં મજબૂત બને છે



છાશ પીવાથી એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે



જમ્યા બાદ રોજ છાશ પીવી જોઈએ



પાચનમાં છાશ ઘણી ઉપયોગી છે



છાશ પીવાથી બીમારીઓથી દૂર રહેશો



રોજ છાશનું સેવન કરવું જોઈએ