જીવનભર હેલ્ધી રાખશે આ 5 ફૂડ, ડાયટમાં કરો સામેલ



40 બાદ ડાયટમાં સામેલ કરો આ ફૂડ્સ



ઓમેગા 3 ફેટી એસિડ્સ શરીર માટે જરૂરી



તેના માટે અળસીનું સેવન અચૂક કરવું જોઇએ



આખા અનાજનું સેવન પણ ગુણકારી છે



ગ્રીન વેજીટેબલને ડાયટમાં સામેલ કરો



રેસાયુક્ત ફૂડનું સેવન અચૂક કરો



દાડમમાં એલેજિક એસિડ નામનું વિટામિન હોય છે



દાડમ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે



બીટરૂટ પણ એક સુપર ફુડ છે