સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક



તેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે



સરગવો ખાવાથી હાડકાં મજબૂત થાય છે



સરગવો સગર્ભા મહિલાએ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે



સરગવો રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે



પાચન માટે પણ સરગવો સૌથી બેસ્ટ



હાઈ બીપીને સરગવો કંટ્રોલ રાખે છે



દરરોજ સરગવાનું સેવન કરવું જોઈએ



તેના સેવનથી શરીરમાં ઘણા ફાયદાઓ થશે



આજે જ તમારા ડાયેટમાં સામેલ કરો