દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

પરંતુ કેટલાક લોકો માટે તેનુ સેવન નુકસાનકારક

Published by: gujarati.abplive.com

અમુક ચોક્કસ દવાઓ લેતા લોકોએ દાડમ ખાવાનું ટાળવું

Published by: gujarati.abplive.com

જો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો વધુ પડતું દાડમ ખાવાથી નુકસાન થઈ શકે

Published by: gujarati.abplive.com

સર્જરીના બે અઠવાડિયા પહેલા દર્દીઓને દાડમ ખાવાની મનાઈ

Published by: gujarati.abplive.com

કારણ કે દાડમ લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને અસર કરી શકે

Published by: gujarati.abplive.com

ઓપરેશન દરમિયાન વધુ પડતા રક્તસ્ત્રાવની સમસ્યાઓ થઈ શકે

Published by: gujarati.abplive.com

પાચનની સમસ્યા હોય તેમણે દાડમનું સેવન ન કરવું

Published by: gujarati.abplive.com

કેટલાક લોકોને તેનાથી એલર્જી હોય છે તેવા લોકોએ દાડમ ન ખાવું

Published by: gujarati.abplive.com

જો કોઈ સમસ્યા ન હોય તો તમે કોઈપણ સમયે દાડમનું સેવન કરી શકો છો

Published by: gujarati.abplive.com