કમરની ચરબી પીગળાવે છે આ 5 સુપર ફૂડ



કમરની ચરબી પીગળાવે છે આ 5 સુપર ફૂડ



બેલી ફેટ ઘટાડવા માટે યોગ્ય આહાર લેવો જરૂરી છે



ફળ સબ્જી, ઓટ્સ અનાજ તેમા સામેલ છે.



તોફૂનું સેવન પણ બેલીફેટને ઘટાડશે.



અવોકાડો, નટસનું સેવન કરો



ઓલિવ ઓઇલ પણ કારગર છે.



ભૂખને ઓછી કરે છે આ ફૂડનું સેવન



દહીં કીમચી દેવા પદાર્થ પાચનમાં સહાયક



આ ચીજ પાચનને દુરસ્ત કરે છે.



પેપરમીન્ટનું સેવન પણ પાચનને દુરસ્ત કરે છે



ગ્રીન ટી પીપરમીન્ટ શરીરને ડિકોક્સ કરે છે



કાકડી તરબૂચ જેવા ફૂડ શરીરને હાઇડ્રેઇટ રાખશે



આ ફૂડ શરીરના ફેટને ઓછુ કરવામાં મદદ કરે છે