ગળાની ખરાશ મટાડે છે આ 6 ઘરેલુ બેસ્ટ નુસખા



ગળાની ખરાશ મટાડશે આ 6 ટોપ ઘરેલુ નુસખા



ગળામાં ખરાશ ઇન્ફેકશનના કારણે થાય છે



શરદીનું પણ આ એક સામાન્ય લક્ષણ છે



ગરમ પાણીમાં નમક નાખી કોગળા કરો



હુંફાળા પાણીમાં લીંબુ મધ મિકસ કરી પીવો



આદુનો ઉકાળો પણ ખરાશ દૂર કરે છે



હળદર સૂંઠવાળુ દૂધ પણ કારગર છે



આંબળાનું સેવન પણ ખરાશ દૂર કરશે



વિટામિન સી યુક્ત ફળોનું સેવન કારગર છે