ભીંડો અનેક બીમારીઓમાં વરદાન સમાન માનવામાં આવે છે



ભીંડાનું સેવન કરી તમે અનેક બીમારીથી બચી શકો છો



ભીંડો રોગપ્રતિકારક શક્તિ વધારે છે



તેમાં ફાઈબર હોય છે જે બ્લડ શુગરને કંટ્રોલ કરે છે



રોજ ભીંડાનું સેવન કરવું જોઈએ



ભીંડો કબજીયાત, એસિડિટી, અપચો દૂર કરે છે



પેટ સબંધિત બીમારીઓમાં ભીંડો સૌથી બેસ્ટ



તેમાં પેક્ટિન ફાઈબર હોય છે જે હાર્ટ માટે સારુ છે



હાડકા માટે પણ ભીંડાનું સેવન બેસ્ટ છે



કાચા ભીંડાનું સેવન એનિમિયાથી બચાવે છે