બેલી ફેટને ઘટાડશે આ 6 ઉપાય

ખાલી પેટ 6માંથી એક ડ્રિન્કનું કરો સેવન

હુંફાળા પાણીમાં લીંબુનો રસ,મધ મિક્સ કરી પીવો

તજના પાવડરને મધની સાથે ગરમ પાણીમાં પીવો

વજન ઘટાડવા માટે હલ્દીનું પાણી પણ કારગર છે

વરિયાળીનું પાણી પણ બેલી ફેટને ઘટાડે છે.

મેથીનું પાણી પણ બેલી ફેટ ઘટાડે છે

ગરમીમાં દૂધીનું જ્યુસ ઉત્તમ છે

દુધી પણ બેલી ફેટ ઘટાડે છે.