રોજ સવારે મધનું સેવન કરવું જોઈએ



મધના સેવનથી ચોંકાવનારા લાભ થશે



વજન ઘટાડવામાં પણ મધ ફાયદાકારક છે



મધનું સેવન કરવાથી શરીર ડિટોક્સ થાય છે



મધ તમને અનેક રોગોથી બચાવશે



મધનું સેવન શરીરની ઈમ્યુનિટીને મજબૂત કરે છે



મધ ગરમ તાસિરનું પણ તેના સેવનથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે



મધમાં કાર્બોહાઈડ્રેટ્સની માત્રા વધારે હોય છે



મધ તમને ઝડપથી ઊર્જા આપે છે



શરદી ઉધરસમાં પણ મધ લાભ આપશે



મધના સેવનથી અનેક બીમારી દૂર રહેશે