આજકાલની બદલાતી લાઈફસ્ટાઈલને કારણે કિડની રોગ વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

Published by: gujarati.abplive.com

જો કે કિડની ફેલ થાય તે પહેલા કેટલાક લક્ષણો દેખાવા લાગે છે

Published by: gujarati.abplive.com

હાથ, પગ અને ઘૂંટીઓમાં સોજા

Published by: gujarati.abplive.com

સ્નાયુઓમાં અચાનક ખેંચાણ

Published by: gujarati.abplive.com

હાડકાં અને સ્નાયુઓમાં સતત દુખાવો

Published by: gujarati.abplive.com

ચામાં ખંજવાળ અને રેશિસ

Published by: gujarati.abplive.com

નિષ્ક્રિયતા અથવા ઝણઝણાટી

Published by: gujarati.abplive.com

પેશાબ કરવામાં તકલીફ કે વારંવાર યુરિન જવું પડી શકે છે

Published by: gujarati.abplive.com

ઉંઘમાં સમસ્યા આવી શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com