આજકાલ ખરતા વાળની સમસ્યા ખુબ વધી રહી છે



જોકે, તમે કેટલાક ઘરેલુ ઉપાયથી આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો



યોગ્ય શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો



સલ્ફેટ-મુક્ત અને પેરાબેન-મુક્ત ઉત્પાદનો પસંદ કરો



વાળ ધોતી વખતે હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરો



અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કે બે વાર વાળમાં તેલ લગાવવાથી તેમને પોષણ મળે છે



હેર ડ્રાયર અને સ્ટ્રેઈટનરનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરો



હર્બલ માસ્કનો ઉપયોગ કરો



સ્ટ્રેસ અને ઊંઘનો અભાવ પણ વાળના સ્વાસ્થ્યને અસર કરી શકે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો