PCOS માટે આ 5 સુપર ફુડ છે



PCOS એટલે શું



આ પોલીસિસ્ટીક ઓવરી સિડ્રોમ છે



જેમાં કારણે અનિયમિત પિરિયડ આવે છે



પિરિયડ સમયે અનેક પીડા સમસ્યા થાય છે



આ સમસ્યમાં આ ફૂડનું સેવન હિતકારી છે



નટ્સ સીડ્સ ગ્રીન વેજિટેબલનું કરો સેવન



લીન પ્રોટીનયુક્ત ફૂડનું સેવન કરો



ચિકન ફિસ તોફુ પ્રોટીન યુક્ત ફૂડનું સેવન કરો



ઓમેગા 3 ફેટી એસિડયુક્ત ફૂડનું સેવન કરો



અખરોટ તેનો સારો સાર્સ છે



રિફાન્ડ કાર્બ્સ અને સુગરથી બચો



ડેરી પ્રોડક્ટસનું સેવન કરો



એન્ટી ઇન્ફ્લામેન્ટરી ફૂડનું સેવન કરો



જેમકે ટામેટા,સ્ટ્રોબેરી, બદામ



આ ફૂડ PCOSના પ્રબંઘનમાં મદદ કરે છે