ડાયાબિટિસ થવાના આ છે 5 મુખ્ય કારણ



શું વધુ સ્વીટ ખાવાથી થાય છે ડાયાબિટિસ?



આ બીમારીમાં બ્લડ સુગર લેવલ વધી જાય છે



લોકો ડાયાબિટિસને સ્વીટ ખાવા સાથે જોડે છે



બેઠાડુ જીવન પણ આ બીમારીનું કારણ છે



જેનેટિક કારણોથી પણ આ બીમારી થાય છે



આ બીમારીથી બચવા એકસરસાઇઝ જરૂરી



મેદસ્વીતા અનેક બીમારીને નોતરે છે



હેલ્ધી લાઇફ માટે વર્ક આઉટ ખૂબ જ જરૂરી