ગૂડ કોલેસ્ટ્રોલ વધારતા આ છે આ 5 સુપર ફૂડ



જૈતુનનું તેલ ગૂડ કોલેસ્ટ્રોલને વધારે છે



આ તેલમાં મોનોઅનસેચુરેટેડ ફેટ હોય છે



અવોકોડો ફાઇબરનો ગૂડ ફેટનો ઉત્તમ સોર્સ છે



અવોકોડો હાર્ટ માટે ઉત્તમ છે



અખરોટ, બદામમાં ઓમેગો3 ફેટી એસિડ છે



આ નટ્સ વિટામિન ઇનો સારો સોર્સ છે



આ નટસ ગૂડ કોલેસ્ટ્રોલ વધારે છે



સિઝનલ ફળોનું પણ કરો ભરપૂર સેવન



સલાડ ફળો ગૂડ કોલેસ્ટ્રોલ વધારશે



આ ફૂડ હાર્ટને હેલ્ધી રાખે છે



બીન્સ ફલિયા HDL વધારે છે



ડાર્ક ચોકલેટ HDL વધારે છે



સોયા મિલ્ક HDL વધારે છે