સાબુદાણાના સેવનના આ છે 7 મોટા નુકસાન



વ્રતમાં સાબુદાણાનું સેવન કરતા પહેલા સાવધાન



સાબુદાણામાં કેલેરી કાર્બોહાઇડ્રેઇટ છે



જેના કારણે સાબુદાણાથી વજન વધે છે



સાબુદાણાનું સેવન બ્લડ સુગર વધારે છે



સાબુદાણામાં ફાઇબર બહુ ઓછું હોય છે



જેના કારણે પાચનક્રિયા પ્રભાવિત થાય છે



સાબુદાણાથી સ્કિન એલર્જી પણ થઇ શકે છે



કેલ્શિયમની કમી હોવાથી હાડકા નબળા પડે છે



સાબુદાણા ડિહાઇડ્રેશનનું કારણ પણ બને છે