હોઠ પર સોજો અને ફાટવાના આ છે કારણો શું આપના હોઠ સતત ફાટેલા રહે છે? હોઠ પર ચીરા પડી જાય છે? હોઠનો સોજો અને ક્રેકના અનેક કારણો છે એલર્જીના કારણે પણ આવું થઇ શકે છે દવાની આડઅસર પણ કારણભૂત છે એન્ટીબાયટિક્સ મેડિસિનનું રિએકશન હોઇ શકે છે લિપસ્ટિક અને લીપબામનું રિએકશન કારણભૂત પરફ્યુમ અને સનસ્ક્રનનનું રિએકશન હોઇ શકે ટૂથ પેસ્ટ કે માઉથ વોશનું રિએકશન પણ હોઇ શકે