વિટામિન B12 શરીર માટે આવશ્યક પોષક તત્વ છે

Published by: gujarati.abplive.com

શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય તે ઘણી સમસ્યા થાય છે

Published by: gujarati.abplive.com

B12 ની ઉણપમાં શારીરિક અને માનસિક લક્ષણો દેખાય છે

Published by: gujarati.abplive.com

તેની ઉણપથી વ્યક્તિ ખૂબ જ થાક અને નબળાઈ અનુભવે છે

Published by: gujarati.abplive.com

આ સ્થિતિને એનિમિયા તરીકે પણ ઓળખવામાં આવે છે

Published by: gujarati.abplive.com

B12 ની ઉણપથી જ્ઞાનતંતુઓને નુકસાન થઈ શકે

Published by: gujarati.abplive.com

હાથ-પગમાં કળતર, સુન્નતા અને ચાલવામાં તકલીફ

Published by: gujarati.abplive.com

આ સિવાય યાદશક્તિમાં ઘટાડો થઈ શકે છે

Published by: gujarati.abplive.com

વિટામિન B12 ની ઉણપ નિસ્તેજ ત્વચાનું કારણ બની શકે છે

Published by: gujarati.abplive.com

આ સિવાય નખમાં સફેદ ડાઘ અથવા નાજુકતા દેખાઈ શકે

Published by: gujarati.abplive.com